ઉભયપાર્શ્વસ્થ વાહિપુલો કયા પ્રકારના છે?
અતરારંભ
બહિરારંભ
મધ્યાદિદારૂક
ઉપરનાં બધા જ
આંતરિક રચના શાસ્ત્ર અને તેનું વનસ્પતિઓમાં મહત્ત્વ સમજાવો.
પતનની જગ્યા પર જોવા મળતું સંરક્ષણાત્મક સ્તર ..........છે.
નીચેનામાંથી ક્યા વાહિપુલો હંમેશા વર્ધમાન હોય છે?
દ્વિદળી મુલાગ્રમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?
..........માં જલવાહિનીથી જલવાહિનીકી અલગ હોય છે.