શરીરરચનાવિજ્ઞાન (Anatomy) એટલે શું?

  • A
    બાહ્ય આકારવિદ્યાનો અભ્યાસ
  • B
    સજીવોની આંતરિક રચનાનો અભ્યાસ
  • C
    વનસ્પતિ દેહધર્મવિદ્યાનો અભ્યાસ
  • D
    કોષ વિભાજનનો અભ્યાસ

Explore More

Similar Questions

જ્યારે મૂળ કે પ્રકાંડ $..........$ હોય ત્યારે આદિદારૂવાહિનીઓમાં વલયાકાર અને કુંતલાકાર સ્થૂલનનો વિકાસ પામે છે.

$Exarch$ (બહિઃઆદિદારુક) એ વાહક પુલની એવી સ્થિતિ છે જેમાં:

આવૃત બીજધારી વનસ્પતિઓમાં,પાર્શ્વ મૂળ (lateral roots) ક્યાંથી ઉદ્ભવે છે?

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો પૂર્ણ કરો:
$(i)$ બાહ્યકનું સૌથી અંદરનું સ્તર : અંતઃસ્તર :: અંતઃસ્તરની તરત અંદરનું સ્તર : ........
$(ii)$ પૃષ્ઠવક્ષીય પર્ણમાં ઉપરી અધિસ્તર : લંબોત્તક મૃદુત્તક :: અધઃઅધિસ્તર : ...........

દ્વિદળી વનસ્પતિના મૂળના અગ્રભાગમાં કેટલા હિસ્ટોજન આવેલા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo