વીન્ટરેસી, ટેટ્રાન્ટેસી અને ટ્રોકોડેન્ટેસીનાં સભ્યો
જલવાહક બનાવતા નથી
આલ્બમીનસ કોષો ધરાવતા નથી
જલવાહિનીકી ધરાવતા નથી.
એક કરતાં વધારે વિકલ્પ સાચા છે.
પુરાણી ચાલની નલિકામાં વૃદ્ધિ ઋતુમાં અંતમાં નીચેનામાંથી શું શર્કરના વહન માટે ચાલની પટ્ટીકા ઉપર જમા થાય છે?
એકપાર્શ્વસ્થ વર્ધમાન વાહિપૂલ અને યુસ્ટેલ $(Eustele)$ ..........માં હાજર હોય છે.
સાથી કોષોનું કાર્ય .........છે.
જલવાહિનીકી જલવાહિનીનાં અન્ય ધટકોથી કઈ રીતે અલગ પડે છે?
ક્યા કોષો દ્વારા કક્ષ કલિકા બને છે?