આવૃત બીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ .... છે.

  • A

    ત્રિકીય

  • B

    દ્બિકીય

  • C

    એકકીય

  • D

    ચતુથર્કીય

Similar Questions

"અંતઃબીજાણુ દ્વાર અને બાહૃય બીજાણુ દ્વાર" એ......નો ભાગ છે.

તંતુમય ઘટકો $(Filiform\,\,apparatus)$ એ કોનું વિશિષ્ટ લક્ષણ છે?

  • [AIPMT 2011]

અપયુગ્મન એ ..... છે.

ભૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભૂણપુટમાં દાખલ થાય.

  • [AIPMT 2005]

નીચેનામાંથી .....  કેલોઝની દીવાલથી આવરિત હોય છે.

  • [AIPMT 2007]