ભૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભૂણપુટમાં દાખલ થાય.

  • [AIPMT 2005]
  • A

    અંડકોષ

  • B

    મધ્યસ્થ કોષ

  • C

    કાયમી સહાયકકોષ

  • D

    વિઘટિત સહાયકકોષ

Similar Questions

પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?

  • [AIPMT 1994]

પરિપક્વ ભુણપુટમાં કોષકેન્દ્રની સંખ્યા કેટલી છે.

સંધિરેખા અને બીજકેન્દ્ર બીજમાં......દર્શાવે છે.

આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ .... છે.

મકાઈમાં રહેલ $tassels$ શું છે ?