તંતુમય ઘટકો $(Filiform\,\,apparatus)$ એ કોનું વિશિષ્ટ લક્ષણ છે?
નિલમ્બ
અંડકોષ
સહાયક કોષો
ફલિતાંડ
યુકકા વનસ્પતિનું પરાગનયન.......દ્વારા કરવામાં આવે છે.
ઉભયલિંગી પુષ્પો કે જે કયારેય ખુલતા નથી, તે .... દ્ઘારા દર્શાવવામાં આવે છે.
એક વનસ્પતિ પર આવેલા એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિનાં અન્ય પુષ્પનાં પરાગાસન પર સ્થળાંતર થવાની ક્રિયા
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
આવૃતબીજધારીમાં માદા જન્યુજનક તરીકેઓળખાય છે.