અપયુગ્મન એ ..... છે.
વાઇરસનું પ્રજનન
જન્યુઓનાં સંયોજનની નિષ્ફળતા
જીવાણુઓનો વિકાસ
ઉપરનાં બધા જ
સરકારનાં હસ્તક (નિયંત્રણ) હેઠળ ...... ની ખેતી કરવામાં આવે છે.
જયારે બીજકેન્દ્ર, બીજાંડતલ અને બીજાંડછિદ્વ એક જ રેખામાં આવેલ હોય, ત્યારે અંડકને......કહે છે.
બેવડું ફલન .......માં જ જોવા મળે છે
યુબિસ્ક બોડી......માં ઉત્પન્ન થાય છે.
સૌથી ઓછુ કદ ધરાવતા જન્યુજનકને.......કહે છે.