પુષ્પની પરાગરજ એ જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાશયની પરાગાસન પર સ્થાનાંતર થવાની ઘટનાને ..... કહે છે.
પરવશ
સ્વફલન
ગેઇટોનોગેમી
પરફલન
એનાગ્રેડ પ્રકારનો ભ્રૂણ વિકાસ શેમાં જોવા મળે છે?
બીજના ઉદ્દવિકાસ દરમિયાન બીજાણુનાં અંકુરણમાંકયા મુખ્ય ફેરફાર થયા?
બેવડું ફલન એ ફકત .... માં લાક્ષણિકતા દર્શાવે છે.
અસંયોગીજનનના પ્રકાર અપસ્થાનિક ભ્રૂણતામાં ભ્રૂણ સીધો ....... માંથી ઉદ્ભવે છે.
બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......