બીજના ઉદ્દવિકાસ દરમિયાન બીજાણુનાં અંકુરણમાંકયા મુખ્ય ફેરફાર થયા?
અંતઃબીજાણુથી બાહ્ય બીજાણુ
બાહ્ય બીજાણુથી અંતઃબીજાણુ
પ્રત્યક્ષ થી પરોક્ષ
કોઈ બદલાવ થયો નથી
નીચેની વનસ્પતિની રચનાની કઈ જોડમાં એકકીય રંગસૂત્રો જોવા મળે છે ?
આંકડામાં જોવા મળતું પરાગનયનનું અનુકૂલન ..... પ્રકારનું છે.
કયાં બીજમાં બીજપત્ર ગેરહાજર હોય છે.?
સખત બીજાવરણને યાંત્રિક રીતે તોડવાથી કેટલીક વનસ્પતિમાં બીજાંકુરણને પ્રેરી શકાય છે, આ ઘટનાને ......કહે છે.
પરાગરજનાં વાહક તરીકે સૌથી વધુ પ્રભાવી વાહક કોણ છે?