બેવડું ફલન એ ફકત .... માં લાક્ષણિકતા દર્શાવે છે.
બ્રાયોફાઇટ્સ (દ્ઘિઅંગી)
આવૃત બીજધારી
અનાવૃત બીજધારી
ત્રિઅંગી
'પ્રભાવી ભ્રૂણ' એ સામાન્ય રીતે......નાં બીજમાં જોવા મળે છે.
એનાગ્રેડ પ્રકારનો ભ્રૂણ વિકાસ શેમાં જોવા મળે છે?
તંતુમય ઘટકો (Filiform apparatus) એ કોનું વિશિષ્ટ લક્ષણ છે?
ઓર્નિથોર્ફીલી એટલે....
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?