એનાગ્રેડ પ્રકારનો ભ્રૂણ વિકાસ શેમાં જોવા મળે છે?
સોલેનમ
કેપ્સેલા
લિલિયમ
હિબિકસ
કેપ્સેલામાં પરાગનલિકા બીજાંડછિદ્ર મારફતે પ્રવેશ પામે છે તેથી તેવા ફલનને......કહે છે.
અપયુગ્મન એ ..... છે.
દિવેલામાં અંડક છિદ્રિય પ્રદેશમાં બાહ્ય અંડકાવરણ કોષોનો પ્રસારમાં
વટાણામાં અંડક એ ...... છે.
કયાં બીજમાં બીજપત્ર ગેરહાજર હોય છે.?