અસંયોગીજનનના પ્રકાર અપસ્થાનિક ભ્રૂણતામાં ભ્રૂણ સીધો ....... માંથી ઉદ્ભવે છે.
પ્રદેહ અથવા આવરણો
ફલિતાંડ
સહાયક કોષો અથવા ભૂણપુટના પ્રતિધુવકોષો
અંડકમાં સહાયક ભૃણપુટ
મકાઈમાં રહેલ $tassels$ શું છે ?
દ્વિદળી વનસ્પતિના સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી આ પ્રમાણે હોય છે ?
જી.બી.એમ.સી. દ્વારા કઇ વનસ્પતિમાં પરાગનલિકાની શોધ કરાઇ?
અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.
નીચેનામાંથી કયું અંડક જેમાં ભૂણપુટ ઘોડાની નાળ જેવો બને છે અને અંડવાલ તથા અંડછિદ્ર એકબીજાની નજીક હોય છે?