બીજ એ અધોભૂમિક અંકુરણ અને સામાન્ય બીજપત્રનાં લક્ષણથી હરિત બનતા નથી, કારણ કે......
હરિતકણની ઉણપ ધરાવે છે.
તે બહુ જલદી વિકાસ પામે છે.
અવરોધકો ધરાવે છે.
તે ભૂમિ નીચે જ રહે છે.
ફલન વગર ફળનું નિર્માણ થાય તો તેવા ફળને શું કહે છે ?
કેપ્સેલામાં એમ્બિયોજેનીનો અભ્યાસ સૌપ્રથમ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
નીચેનામાંથી ક્યા અફલિત ફળ છે?
ફલનની ક્રિયામાં મદદરૂપ થતા સંવાહકો શેનું બહિરુદ્ભેદ છે?
થુજામાં અંડક કેવા હોય છે ?