પરાગાશયનાં સંવર્ધન દ્ઘારા એકકીય કે દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે. ..... માંથી દ્ઘિકીય વનસ્પતિ ઉત્પન્ન થાય છે.
યુગ્મનજ
બીજાવરણ
પરાગશયની દિવાલ
પરાગરજની દિવાલ
પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?
પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?
પરાગરજ એ અતિ ઉંચા કે નીચા તાપમાનને સહન કરવાની ક્ષમતા ધરાવે છે, કારણકે તેનું બાહૃફલાવરણ એ .... બનેલું હોય છે.
તે નરજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે?