તરુણ પરાગાશયમાં લઘુબીજાણુધાનીના કેન્દ્રમાં ગોઠવાયેલા કોષોના સમુહને શું કહે છે?

  • A

    બીજાણુજનક પેશી

  • B

    જન્યુજનક પેશી

  • C

    સંયોજક પેશી

  • D

    અધિસ્તરીય પેશી

Similar Questions

આવૃત બીજધારીઓમાં નરજન્યુજનકનો કયા સ્વરૂપે ત્યાગ કરવામાં આવે છે? .

  • [AIPMT 1988]

નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.

નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ પરાગરજ પોષકતત્ત્વોથી સમૃદ્ધ છે.

$II -$ હાલના વર્ષોમાં પરાગરજ ગોળીઓ પૂરક આહાર તરીકે ઉપયોગમાં લેવાની પ્રથા છે.

$III -$ પશ્ચિમી દેશોમાં, મોટા પ્રમાણમાં પરાગરજની પેદાશો ગોળીઓ અને સિરપ સ્વરૂપે બજારમાં ઉપલબ્ધ છે.

$IV -$ પરાગરજનો વપરાશ કરવાથી રમતવીરો અને દોડમાં ભાગ લેનાર ઘોડાઓના દેખાવમાં વધારો કરે છે.

$V -$ પરાગરજ પોતાની જીવિતતા ગુમાવાય તે પછી તેઓનું પરાગાસન પર સ્થાપન થઈ શકે છે.

લઘુબીજાણુધાનીની આંતરિક રચના વર્ણવો.

પરાગાશયની રચનાનું સૌથી બહારનું સ્તર કયું છે?