પુષ્પમાં સંખ્યાની દષ્ટિએ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
લઘુબીજાણુ $\,>\,$ લઘુબીજાણુમાતૃકોષ $\,>\,$ લઘુબીજાણુધાની $\,>\,$ પુંકેસર
પુંકેસર $\,>\,$ લઘુબીજાણુધાની $\,>\,$ લઘુબીજાણુમાતૃકોષ $\,>\,$ લઘુબીજાણુ
લઘુબીજાણુમાતૃકોષ $\,>\,$ લઘુબીજાણુ $\,>\,$ લઘુબીજાણુધાની $\,>\,$ પુંકેસર
પુંકેસર $\,>\,$ લઘુબીજાણુ $\,>\,$ લઘુબીજાણુમાતૃકોષ $\,>\,$ લઘુબીજાણુધાની
નરજન્યુઓ બનાવતું ચક્ર છે.
પરાગરજની બાહ્ય રચના વર્ણવો.
પરાગરજની રચના (pollen grain) વર્ણવો અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો.
લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?
બાહ્યાવરણમાં જયાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય તે ....... તરીકે ઓળખાય છે.