પોષકસ્તર કોને પોષણ પુરૂ પાડે છે?

  • A

    વિકાસ પામતું પરાગાશય

  • B

    વિકાસ પામતી પરાગરજ

  • C

    વિકાસ પામતા સ્ત્રીકેસર

  • D

    વિકાસ પામતા અંડક

Similar Questions

પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.

લઘુબીજાણુ ચતુષ્કના કોષોની પ્લોઈડી શું હોય છે?

……....અને............ વનસ્પતિની પરાગરજ પોતાની જીવીતતા $30\  Min$ માં ગુમાવી દે છે.

નીચે પૈકી કઈ કુળ$-$જોડીઓના કેટલાક સભ્યોમાં પરાગરજો વિખરાયા પછી મહિનાઓ સુધી તેમની જીવંત ક્ષમતા જાળવી રાખે છે ?

  • [NEET 2021]

પરાગરજમાં બાહ્યાવરણ શેનું બનેલું હોય છે?