લાંબી પરાગનલિકા.......માં જાવા મળે છે.
ઘઉં
મકાઇ
જવ
ચોખા
બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ ..... છે.
દિવેલામાં અંડક છિદ્રિય પ્રદેશમાં બાહ્ય અંડકાવરણ કોષોનો પ્રસારમાં
પવન પરાગિત પુષ્પો ....... હોય છે.
પ્રદેહ ભ્રૂણ એ .......... છે.