પવન પરાગિત પુષ્પો ....... હોય છે.
નાનાં, ચળકતાં રંગીન અને મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરે છે.
નાનાં, મોટી સંખ્યામાં શુષ્ક પરાગરજ ઉત્પન્ન કરે છે.
મોટાં, મોટી સંખ્યામાં પરાગરજ અને પુષ્કળ મધુરસ ઉત્પન્ન કરે છે.
નાનાં, મધુરસ અને પરાગરજ ઉત્પન્ન કરે છે.
બેવડું ફલન એ કોની લાક્ષણિકતા છે ?
વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા મેળવવામાં આવે છે?
_____સપુષ્પી વનસ્પતિમાં પરાગરજ માટે ઉતરાણપ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે.
આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં નર પૂજન્યુઓ કોના વિભાજનથી ઉત્પન્ન થાય છે ?
ઉર્ધ્વમુખી અંડકનો સમાવેશ શેમાં થાય છે?