દિવેલામાં અંડક છિદ્રિય પ્રદેશમાં બાહ્ય અંડકાવરણ કોષોનો પ્રસારમાં
આદ્રતગાહી (હાઇરોસ્કોપીક) ક્ષમતાનો અભાવ હોય છે.
કીડીઓને આકર્ષે છે અને રિમેકોફિલીમાં મદદ કરે છે.
એપિબ્લાસ્ટ કહેવાય છે.
શર્કરાયુક્ત પદાર્થોનો સંગ્રહ કરે છે.
અસંયોગીજનનના પ્રકાર અપસ્થાનિક ભ્રૂણતામાં ભ્રૂણ સીધો ....... માંથી ઉદ્ભવે છે.
મકાઈમાં રહેલ $tassels$ શું છે ?
ભ્રૂણપુટના કયા કોષ દ્વારા પરાગનલિકા ભ્રૂણપુટમાં દાખલ થાય.
નીચેનામાંથી વનસ્પતિની કઈ રચનામાં એકકીય સંખ્યામાં $(n)$ રંગસૂત્રો હોય છે ?
આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે?