ફાફડાથોર વનસ્પતિ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

પર્ણોનું કાર્ય પ્રકાંડનું કાર્ય

  • A

    રક્ષણ  પ્રકાશસંશ્લેષણ

  • B

    પ્રકાશસંશ્લેષણ  રક્ષણ

  • C

    ઉત્સ્વેદન પ્રકાશસંશ્લેષણ

  • D

    પ્રકાશસંશ્લેષણ ઉત્સ્વેદન

Similar Questions

યાદી $-I$ અને યાદી $-II$ને મેળવો.

યાદી $- I$ યાદી $- II$
$(a)$ એલેનનો નિયમ $(i)$ કાંગારુ રેટ
$(b)$ દેહધાર્મિક અનુકૂલન $(ii)$ ૨ણની ગરોળી
$(c)$ વર્તણુંકના અનુકૂલન $(iii)$ ઉંડાણમાં સમુદ્ર મત્સ્ય
$(d)$ જૈવરાસાયણિક અનુકૂલન $(iv)$ ધ્રુવિય સીલ

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$(a) -(b)- (c)- (d)$

  • [NEET 2021]

કેરી ટુનાફીશ, સ્નો લેપર્ડ (ચિત્તો) $......$ છે.

નીચે આપેલા લક્ષણોમાંથી ક્યું લક્ષણ રણપ્રદેશની વનસ્પતિને લાગુ પડતું નથી?

નીચેનામાંથી કઈ મેરુદભિદ વનસ્પતિ કે જેમાં પ્રકાંડનું રૂપાંતરણ સપાટ, લીલા અને રસાળ બંધારણમાં થાય છે?

તે બન્નેનો સ્ત્રોત સૂર્ય છે.