અનુકૂલન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અનુકૂલનો લાંબા ઉદવિકાસકીય સમયની યાત્રા બાદ વિકસિત થયા છે.
જનીનિક રીતે સ્થાયી હોય છે.
સજીવને તેના નિવાસસ્થાનમાં જીવિત રહેવા માટે અને પ્રજનન કરવાં માટે યોગ્ય બનાવે છે.
ઉપરના બધા જ
સૌર વિકિરણ વર્ણપટના ક્યાં વિકિરણ સજીવો માટે નુકસાનકારક છે?
સાચી જોડી બનાવી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$ | કોલમ-$II$ |
$a.$ ગ્રીષ્મસમાધિ | $(i)$ શિયાળા દરમિયાન |
$b$. શીતસમાધિ | $(ii)$ ઉનાળા દરમિયાન |
$c.$ Diapause | $(iii)$ પ્રાણીજ પ્લબ્દોમાં નિલંબિત વિકાસ |
આપણા શરીરનું ઈષ્ટતમ તાપમાન કેટલું છે ?
સાચી જોડ શોધો :
$(1)$ અંત:સ્થળીય જળમાં ક્ષારની માત્રા - $30-35\%$
$(2)$ સમૂદ્રજળમાં ક્ષારની માત્રા - $5\%$.
$(3)$ વધુ સંકેન્દ્રિત લગૂનમાં ક્ષારની માત્રા - $>100\%$
વૈજ્ઞાનિક કારણો આપો : મીઠા પાણીનાં પ્રાણીઓ સમુદ્રના પાણીમાં લાંબા સમય માટે જીવિત રહી શકતાં નથી.