| શીત નિદ્રા | ગ્રીષ્મ નિદ્રા |
|---|---|
| $1.$ શીત નિદ્રા એ કેટલાક સજીવોમાં ઠંડી શિયાળાની પરિસ્થિતિઓથી બચવા માટેની ઓછી ચયાપચયની પ્રવૃત્તિની સ્થિતિ છે. | $1.$ ગ્રીષ્મ નિદ્રા એ કેટલાક સજીવોમાં ઉનાળાની ગરમીને કારણે થતા જલશુષ્કતા (desiccation) થી બચવા માટેની ઓછી ચયાપચયની પ્રવૃત્તિની સ્થિતિ છે. |
| $2.$ ઠંડા પ્રદેશોમાં રહેતા રીંછ અને ખિસકોલી એ શિયાળા દરમિયાન શીત નિદ્રા લેતા પ્રાણીઓના ઉદાહરણો છે. | $2.$ માછલીઓ અને ગોકળગાય એ ઉનાળા દરમિયાન ગ્રીષ્મ નિદ્રા લેતા સજીવોના ઉદાહરણો છે. |
| બાહ્યતાપી (Ectotherms) | અંતઃતાપી (Endotherms) |
|---|---|
| $1.$ બાહ્યતાપી પ્રાણીઓ ઠંડા રુધિરવાળા હોય છે. તેમનું શરીરનું તાપમાન તેમની આસપાસના પર્યાવરણ સાથે બદલાય છે. | $1.$ અંતઃતાપી પ્રાણીઓ ગરમ રુધિરવાળા હોય છે. તેઓ તેમના શરીરનું તાપમાન અચળ જાળવી રાખે છે. |
| $2.$ માછલીઓ,ઉભયજીવીઓ અને સરીસૃપો બાહ્યતાપી પ્રાણીઓ છે. | $2.$ પક્ષીઓ અને સસ્તન પ્રાણીઓ અંતઃતાપી પ્રાણીઓ છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo