ભૌગોલિક અલગીકરણનું એકખૂબ મહત્વનું પરિણામ ........
અલગીકરણ પ્રાણીઓમાં કોઈ ફેરફાર નહિ
જાતિ નિર્માણ અટકાવે
પ્રજનનીય અલગીકરણથી જાતિ નિર્માણ
નવી જાતિનું અનિશ્ચિત સર્જન
નીચેનામાંથી કયો ક્રમ જૈવિક ઉવિકાસ માટે ડાર્વિન અને વૉલેક દ્વારા સૂચવવામાં આવ્યાં હતા?
હંસ કાંઠાનાં ચંબુવાળા પ્રયોગે શું સાબિત કર્યું?
નીચે પૈકી એક જીવંત અશ્મિ નથી.
જનીન વિચલન ફક્ત શેમાં જોવા મળે છે ?
જાવા માનવની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી?