નીચે પૈકી એક જીવંત અશ્મિ નથી.
કિંગ ક્રેબ
સ્કીનાડોન
આર્કિયોપ્ટેરીસ
પરિપેન્ટ્સ
પ્રક્રિયા જેમાં ભિન્ન ઉદવિકાસય ઇતિહાસ ધરાવતા સમાન દેખાવ સ્વરૂપ અનુકૂલનો સમાન પર્યાવરણમાં પ્રતિચારરૂપે ઉદવિકાસ પામે છે તેને શું કહે છે?
ડાર્વિનવાદ પ્રમાણે કાર્બનિક ઉત્ક્રાંતિ શું છે?
ઉદવિકાસીય વલણ કે જેમાં સામાન્ય રીતે અંગોનો નાશ અથવા ગુમાવાય છે. તે અંગો
સૌપ્રથમ સજીવો કયા હતા?
સાચી જોડ શોધો :