નીચેનામાંથી કયો ક્રમ જૈવિક ઉવિકાસ માટે ડાર્વિન અને વૉલેક દ્વારા સૂચવવામાં આવ્યાં હતા?
ભિન્નતા, પ્રાકૃતિક પસંદગી, સંતતિની વિપુલતા, વસતિના કદનું સ્થાયીપણું
સંતતિની વિપુલતા, ભિન્નતા, વસતિના કદનું સ્થાયીપણું, પ્રાકૃતિક પસંદગી
ભિન્નતા, વસતિના કદનું સ્થાયીપણું, સંતતિની વિપુલતા, પ્રાકૃતિક પસંદગી
સંતતિની વિપુલતા, વસતિના કદનું સ્થાયીપણું, ભિન્નતા, પ્રાકૃતિક પસંદગી
પહેલી સપુષ્પિ વનસ્પતિ કયા સમયમાં ઉદ્ભવી હતી?
કયા યુગમાં સરિસૃપ પ્રભાવી હતા ?
મેસોઝોઇક યુગના જ્યુરાસિક સમય ..... થી વર્ણન પામેલ છે.
મેસોઝોઈક એરા કોને કહેવાય.
પેનજીનેસિસ પૂર્વધારણા કોના દ્વારા સૂચવવામાં આવી હતી?