જનીન વિચલન ફક્ત શેમાં જોવા મળે છે ?

  • [AIPMT 1998]
  • A

    નાની વસતિમાં

  • B

    મોટી વસતિમાં

  • C

    મેન્ડેલીયન વસતિમાં

  • D

    ટાપુની વસતિમાં

Similar Questions

ઉદ્દવિકાસમાં સફળ થવા વિકૃતિ શેમાં થવી જોઈએ?

નીચેનામાંથી કઈ જોડ રચના સદશ્ય અંગોની છે?

  • [AIPMT 2002]

નીચે આપેલ કયું જાતિ માટે અસત્ય છે ?

મીલર્સના પ્રયોગમાં નીચેના પૈકી એક એમિનો એસિડ સંશ્લેષણ પામ્યો ન હતો?

  • [AIPMT 2006]

નીચેનામાંથી કઈ ઘટના ડાર્વિનની પ્રાકૃતિક પસંદગી જૈવિક ઉદ્દ વિકાસની સંકલ્પનાને ટેકો આપે છે?