નીચેનામાંથી કયું વિધાન સત્ય છે?
હોમો ઈરેક્ટસ એ માનવનો પૂર્વજ છે.
ઈથિયોપિઆમાં ક્રોમેગ્નન માનવના અશ્મિઓ મળ્યા હતાં.
ઓસ્ટ્રેલોપિથેક્સ આધુનિક માનવનો સાચો પૂર્વજ છે.
ક્રોમેગ્નન માનવ હોમોસેપિયન્સનો સૌથી તાજેતરનો પૂર્વજ છે.
અગાઉથી અત્યાર સુધીના era(સમય) ઓળખો.
Drawin fitness' નો અર્થ શું થાય ?
પેરાલેલીસમ એ ....
$X-$ કિરણો કેવી રીતે વિકૃતિઓ સર્જે છે?
કયા વૈજ્ઞાનિકે યોગ્યતમની ચિરંજીવિતાનો પ્રારંભિક ખ્યાલ આપ્યો?