અગાઉથી અત્યાર સુધીના era(સમય) ઓળખો.

  • A

    પેલિઓઝોઈક $\rightarrow$ મિસોઝોઈક $\rightarrow$ સિનોઝોઈક

  • B

    સિનોઝોઈક $\rightarrow$ મિસોઝોઈક $\rightarrow$ પેલિઓઝોઈક

  • C

    મિસોઝોઈક $\rightarrow$ પેલિઓઝોઈક $\rightarrow$ સિનોઝોઈક

  • D

    મિસોઝોઈક $\rightarrow$ સિનોઝોઈક $\rightarrow$ પેલિઓઝોઈક

Similar Questions

પેપર્ડ ફૂદુ (બીસ્ટોન બેટુલારીયા) ના કેસમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કાળો રંગ આછા રંગના સ્વરૂપ કરતાં પ્રભાવી બન્યો હતો. આ ………. નું ઉદાહરણ છે.

નીચેનામાંથી ક્યુ જીવંત અશ્મિ નથી?

પ્રજનન શેના બે સભ્યો વચ્ચે શક્ય છે?

નીચેનામાંથી શેમાં સૌપ્રથમ ઉર્ધ્વ સંસ્થિતિ (દ્વિપાદ ચલન) વિકસેલ હતી ?

શામાં વિશાળ મસ્તિષ્ક ક્ષમતા જોવા મળી?