પેરાલેલીસમ એ ....
અનુકૂલિત પ્રસરણ
વધુ છૂટી પડેલી જાતિઓમાં અનુકૂલિત પ્રસરણ
વધુ છૂટી પડેલી જાતિઓમાં વિરોધી વિકાસ
નજીકનો સંબંધ ધરાવતી જાતિઓમાં વિરોધી વિકાસ
ઉદવિકાસીય કન્વર્ઝન્સ એ ...... નો વિકાસ છે.
પેરિપેટ્રસ ………… ની વચ્ચેની જોડતી કડી છે.
સામાન્ય રીતે માનવ હૃદયના વિકાસના ઇતિહાસમાં, તે જોવા મળ્યું છે કે તે માછલીના દ્વિકોટરીય હૃદયમાંથી પસાર થઈ દેડકા જેવા પ્રાણીના ત્રિકોટરીય હૃદય અને છેવટે ચાર કોટરીય બન્યું. કઈ સંકલ્પના આ વિધાનની લગભગ નજદીક છે?
નીચેનામાંથી ક્યા માનવમાં અવશિષ્ટ અંગો નથી?