$X-$ કિરણો કેવી રીતે વિકૃતિઓ સર્જે છે?

  • A

    ત્રાકતંતુઓના ખંડન દ્વારા

  • B

    ન્યુક્લિયર આવરણનું ભંજન કરીને

  • C

    રંગસૂત્રીય બાહ્યાકાર વિદ્યામાં ફેરફાર કરીને

  • D

    કોષદ્રવ્ય વિભાજન અવરોધીને

Similar Questions

પેપર્ડ ફૂદુ (બીસ્ટોન બેટુલારીયા) ના કેસમાં ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન કાળો રંગ આછા રંગના સ્વરૂપ કરતાં પ્રભાવી બન્યો હતો. આ ………. નું ઉદાહરણ છે.

રાસાયણિક મ્યુટાજન્સ વિકિરણો કરતાં વધુ જોખમકારક છે. કારણ કે.....

સૂક્ષ્મ વિકૃતિઓ, ફેરફારોને શેમાં સમાવે છે?

નવું જીવન દશ્યમાન થવાનો દર તેમના જોડાણ ધરાવે છે.

લોબફિન્સમાં તેનો સમાવેશ થાય.