Drawin fitness' નો અર્થ શું થાય ?
બચવાની અને પ્રજનન ની ઉતમ તકો
ઉચ્ચ આક્રમકતા
તંદુરસ્ત દેખાવું
ભોતિક મજબૂતાઈ (Physical strengths)
આધુનિક માનવની ઉત્પત્તિ માટે બે વિરોધાભાસી દ્રષ્ટિ છે. એક દ્રષ્ટિ પ્રમાણે એશિયામાં હોમો ઈરેક્ટસ હતા તે આધુનિક માનવના પૂર્વજ હતાં. $DNA$ ની ભિન્નતાનો અભ્યાસ તેમ છતાં દર્શાવે છે કે આધુનિક માનવ આફ્રિકાન ઉત્પત્તિનો છે. કયા પ્રકારનું $DNA $ ભિન્નતા આ સૂચવે છે ?
નીચેનામાંથી શેમાં સૌપ્રથમ ઉર્ધ્વ સંસ્થિતિ (દ્વિપાદ ચલન) વિકસેલ હતી ?
જીવની ઉત્પતિનાં સમયે વાતાવરણમાં શું ગેરહાજર હતું?
જ્યારે આપણે 'સરળ સજીવ' કે ' જટિલ સજીવ' ની વાત કરીએ તો ક્યુ માપદંડ લઈએ છીએ ?
આર્કિપટરિક્સએ $. .. ..$ અને $ . . . . $ વચ્ચે જોડતી કડી છે.