ડોગ ફ્લાવર વનસ્પતિમાં પુષ્પના રંગની આનુવંશિકતામાં $F_1$ સ્વરૂપ પ્રકાર -

  • A

    બંને પૈતૃકો સાથે સામ્યતા ધરાવે છે.

  • B

    બંને પૈતૃકોમાંના એક પૈતૃક સાથે સામ્યતા ધરાવતો નથી.

  • C

    ફક્ત એક પૈતૃક સાથે સામ્યતા ધરાવે છે.

  • D

    $A$ અને $C$ બંને

Similar Questions

મેન્ડેલિયન એકસંકરણ પ્રયોગમાં $F_2$ પેઢી એકસરખા જનીન સ્વરૂપ અને દેખાવ સ્વરૂપ ગુણોત્તર પ્રમાણ દર્શાવે છે. તેના દ્વારા આપણને કારકોની પ્રકૃતિ વિશે શું માહિતી મળે છે ? તમારો જવાબ આપો.

અપૂર્ણ પ્રભાવિતાનાં કિસ્સામાં $F_2$ પેઢી..... ધરાવે છે.

એન્ટીરીનમ (સ્નેપડ્રેગોન) ના લાલ પુષ્પોવાળા છોડ સાથે સફેદ પુષ્પોવાળા છોડ નું સંકરણ કરાવતા $F _{1}$ માં ગુલાબી પુષ્પો મળે છે. જ્યારે ગુલાબી પુષ્પોવાળા $F _{1}$ નુ સ્વફલન થાય ત્યારે $F _{2}$ મળે છે તેમાં સફેદ, લાલ અને ગુલાબી પુષ્પો મળે છે. નીચે પૈકી ખોટું વિધાન પસંદ કરો.

  • [NEET 2019]

સ્નેપડ્રેગન વનસ્પતિમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચેના સંકરણથી મળતી $F_1$ પેઢીમાં પુષ્પનો રંગ ક્યો હોય ?

અપૂર્ણ પ્રભાવીતાનું સ્વરૂ૫ પ્રકાર પ્રમાણ $-P$

અપૂર્ણ પ્રભાવીતાનું જનીન પ્રકાર પ્રમાણ $- Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$P  \quad   \quad Q$