સ્નેપડ્રેગન (snapdragon) વનસ્પતિમાં લાલ અને સફેદ ફૂલ ધરાવતી વનસ્પતિઓ વચ્ચેના સંકરણથી મળતી $F_1$ પેઢીની વનસ્પતિઓમાં કેવા રંગના ફૂલ જોવા મળશે?

  • A
    લાલ
  • B
    સફેદ
  • C
    બંને
  • D
    ગુલાબી

Explore More

Similar Questions

નીચેનામાંથી શેમાં અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે?

સ્નેપડ્રેગન (Snapdragon) માં સમયુગ્મી લાલ અને સમયુગ્મી સફેદ પુષ્પ ધરાવતા છોડ વચ્ચેના સંકરણના પરિણામે $F_1$ સંતતિમાં પુષ્પોનો રંગ કેવો હશે?

અપૂર્ણ પ્રભુતા (incomplete dominance) વિશે અસત્ય વિધાન પસંદ કરો $:-$

અપૂર્ણ પ્રભુતાના કિસ્સામાં,$F_2$ પેઢીમાં $Rr$ જનીન પ્રકાર ધરાવતી સંતતિનું પ્રમાણ કેટલું હશે ($\%$ માં)?

જ્યારે લાલ અને સફેદ ફૂલો ધરાવતા બે સમયગ્મી (homozygous) છોડ વચ્ચે સંકરણ કરવામાં આવે છે, ત્યારે તેમની સંતતિમાં ગુલાબી ફૂલો જોવા મળે છે. આ દર્શાવે છે કે ફૂલના રંગ માટેના જનીનના એલીલ્સ . . . . . . દર્શાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo