અપૂર્ણપ્રભુતાનો દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપનું પ્રમાણ શું છે?

  • A

    દેખાવસ્વરૂપ $3 : 1$, જનીનસ્વરૂપ $1: 2:1$

  • B

    દેખાવસ્વરૂપ $1 : 2 : 1$, જનીનસ્વરૂપ $3:1$

  • C

    દેખાવસ્વરૂપ $3: 1$, જનીનસ્વરૂપ $3: 1$

  • D

    દેખાવસ્વરૂપ $1 : 2 : 1$, જનીનસ્વરૂપ $1 : 2 : 1$

Similar Questions

ડોગ ફ્લાવર વનસ્પતિમાં પુષ્પના રંગની આનુવંશિકતામાં $F_1$ સ્વરૂપ પ્રકાર -

$F_2$ પેઢીમાં ગુલાબી પુષ્પ સાથેનો $1:2:1$ નો ગુણોત્તર ....ની ઘટના સૂચવે છે.

પ્રભાવિતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ કઈ રીતે થઈ શકે ? 

મેન્ડેલિયન સંકરણમાં $F_2$ પેઢી દર્શાવે છે કે બંને જનીન પ્રકાર પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે, જેમ કે $1 : 2 : 1$ તે આ ........ દર્શાવે છે.

  • [AIPMT 2012]

.....માં અપૂર્ણ પ્રભાવિતા જોવા મળે છે.