જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્ધ લાલ પુષ્પ $(RR)$ ધરાવતી વનસ્પતિનું શુદ્ધ સફેદ પુષ્પ $(rr)$ ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે $F_1$ પેઢીમાં ગુલાબી પુષ્પ ઉત્પન્ન થાય છે. જ્યારે આ $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી $F_2$ પેઢીનો ગુણોત્તર $1$ $(RR)$ લાલ : $2$ $(Rr)$ ગુલાબી : $1$ $(rr)$ સફેદ મળે છે. આ ઘટનાને શેના દ્વારા સમજાવી શકાય?

  • A
    પૂર્ણ પ્રભાવિતા
  • B
    અપૂર્ણ પ્રભાવિતા
  • C
    ઘાતક જનીન
  • D
    મુક્ત વિશ્લેષણ

Explore More

Similar Questions

જ્યારે $F_2$ પેઢીમાં જનીન પ્રકાર (genotype) અને સ્વરૂપ પ્રકાર (phenotype) બંનેના ગુણોત્તર સમાન હોય,ત્યારે તે કોનું ઉદાહરણ છે?

$A$ : સ્નેપડ્રેગન (Snapdragon) માં, $F_{1}$ છોડમાં લાલ કે સફેદ પુષ્પો હોતા નથી.
$R$ : આ મધ્યવર્તી આનુવંશિકતા છે જેમાં જનીનના બે એલીલમાંથી કોઈ પણ એકબીજા પર પ્રભાવી હોતા નથી.

વટાણાના છોડમાં,જનીન પ્રકાર $(Bb)$ શું દર્શાવે છે $-$

નીચેનામાંથી શેમાં જનીન પ્રકાર (Genotypic) અને સ્વરૂપ પ્રકાર (Phenotypic) ગુણોત્તર સમાન રહે છે?

સંતતિમાં જનીન પ્રકાર (genotypic) અને સ્વરૂપ પ્રકાર (phenotypic) ગુણોત્તર $1:2:1$ છે. આ કયા સિદ્ધાંતને સમજાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo