$RR$ (લાલ) ને $ rr$ (સફેદ) સાથે સંકરણ કરાવવામાં આવે છે. બધી જ $Rr$ સંતતિ ગુલાબી રંગની ઉત્પન્ન થાય છે. તે દર્શાવે છે કે એ જનીન ....... છે.

  • A

    સંકર

  • B

    અપૂર્ણ પ્રભાવી

  • C

    પ્રચ્છન્ન

  • D

    વિકૃતી

Similar Questions

સ્નેપડ્રેગન વનસ્પતિમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચેના સંકરણથી મળતી $F_1$ પેઢીમાં પુષ્પનો રંગ ક્યો હોય ?

જો વૈકિલ્પક રૂપાંતરીત કારક દ્વારા સામાન્ય ઉત્સેચકનું નિર્માણ થાય તો મળતા લક્ષણોમાં શું ફેરફાર થશે?

કયા સંકરણ દ્વારા ડોગ ફ્લાવરનાં લાલ, સફેદ અને ગુલાબી પુષ્પની વિવિધ જાતો ઉત્પન્ન થાય છે?

શ્વાનપુષ્પ વનસ્પતિમાં સફેદ પુષ્પ ધરાવતી $ww$ પ્રચ્છન્ન વનસ્પતિ અને $RR$ લાલ (પ્રભાવી) વનસ્પતિ વચ્ચે સંકરણ કરાવતા $F_2$ પેઢીમાં $180$ વનસ્પતિ પ્રાપ્ત થાય છે, તો તેમાંથી કેટલી વનસ્પતિ પિતા જેવું બંધારણ ધરાવતી હશે?

મેન્ડલનાં સંકરણમાં $F_2$ પેઢીમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર એકસમાન છે. $1 : 2 : 1$ તે શાનો કિસ્સો દર્શાવે છે?