કઈ વનસ્પતિમાં જોવા મળતી પુષ્પના રંગની આનુવંશિકતા એ મેન્ડેલવાદને અનુસરતી નથી?

  • A

    વટાણા

  • B

    સ્નેપડ્રેગન

  • C

    લેથાઈરસ ઓડોરેટસ

  • D

    આપેલા તમામ

Similar Questions

જ્યારે સ્નેપડ્રેગન વનસ્પતિમાં શુદ્ધ લાલ પુષ્પનું $(RR)$ શુદ્ધ સફેદ પુષ્પ $(rr)$  સાથે સંકરણ કરાવવામાં આવે ત્યારે $F_1$ એ ગુલાબી પુષ્પ ઉત્પન્ન કરે છે. જ્યારે આ $F_1$ સંતતિનું સ્વફલન કરાવવામાં આવે ત્યારે પરિણામી $F_2$ પેઢીનો ગુણોત્તર $1$ $(RR)$ લાલ : $2$ $(Rr)$ ગુલાબી : $1$ $(rr)$ સફેદ છે. ઉપરની અવસ્થા...... દ્વારા સમજાવી શકાય?

અપુર્ણ પ્રભુતાની લાક્ષણીકતામાં $F_2$ પેઢીમાં મળતી સંતતિ માટે જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકાર કેવું હશે?

મેન્ડલનાં સંકરણમાં $F_2$ પેઢીમાં જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારનો ગુણોત્તર એકસમાન છે. $1 : 2 : 1$ તે શાનો કિસ્સો દર્શાવે છે?

કયા સંકરણ દ્વારા ડોગ ફ્લાવરનાં લાલ, સફેદ અને ગુલાબી પુષ્પની વિવિધ જાતો ઉત્પન્ન થાય છે?

કાબરચિતરા બળદનું ત્રણ ગાય સાથે સંકરણ કરાવવામાં આવે છે. $A$ ગાયનાં જનીન પ્રકારનાં લક્ષણો કાબરચિતરા બળદને સમાન હોય છે, $B$ ગાય લાલ જ્યારે $C$ ગાય સફેદ છે. દરેક સમુહની ગાયોની સંતતિમાં કાબરચિતરી ગાયનાં લક્ષણો ધરાવતી કેટલી હોવી જાઈએ?