સ્નેપડ્રેગનનાં લાલ તેમજ સફેદ સમયુગ્મી પુષ્પો વચ્ચે સંકરણ કરાવતાં તેમની $F_1$ સંતતિમાં પુષ્પનો રંગ શું હશે?
લાલ
સફેદ
લાલ અને સફેદ
ગુલાબી
સ્નેપડ્રેગન વનસ્પતિમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચે થતાં સંકરણથી ગુલાબી પુષ્પ બને છે તે છે.
સફેદ પુષ્પીય મિરાબિલિસની વનસ્પતિ rr નું લાલ પુષ્પીય RR સાથે સંકરણ કરાવવામાં આવે છે, જો $F_2$ પેઢીમાં $120$ વનસ્પતિ ઉત્પન્ન થતી હોય, તો પરિણામ..... હશે.
મેન્ડેલિયન સંકરણમાં $F_2$ પેઢી દર્શાવે છે કે બંને જનીન પ્રકાર પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણનો દર સરખો હોય છે, જેમ કે $1 : 2 : 1$ તે આ ........ દર્શાવે છે.
$RR$ (લાલ) ને $ rr$ (સફેદ) સાથે સંકરણ કરાવવામાં આવે છે. બધી જ $Rr$ સંતતિ ગુલાબી રંગની ઉત્પન્ન થાય છે. તે દર્શાવે છે કે એ જનીન ....... છે.
અપૂર્ણપ્રભુતાનો દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપનું પ્રમાણ શું છે?