રાખોડી પીંછાવાળા મરઘાનું તે જ સ્વરૂપ પ્રકાર ધરાવતી મરઘી સાથે પ્રજનન કરાવવામાં આવે છે. તેમની સંતતિઓની $15$ રાખોડી, $6$ કાળી અને $8$ સફેદ હોય છે. તેમની સંતતિમાં રાખોડી મરઘાં અને કાળી મરઘીનાં સ્વફલન દ્વારા ઉત્પન્ન થતી પરિણામી સંતતિનો સ્વરૂપ પ્રકાર શું હશે?

  • A

    બધી જ કાળી

  • B

    બધી જ રાખોડી

  • C

    સમાન સંખ્યામાં કાળી તથા રાખોડી રંગની સંતતિ

  • D

    $1/4$ રાખોડી અને $3/4$ કાળી સંતતિ

Similar Questions

શ્વાનપુષ્પ (Snapdragon) વનસ્પતીમાં જોવા મળતા અપૂર્ણ પ્રભુતામાં $F_2$ પેઢીમાં પ્રાપ્ત સંતતીનું સ્વરૂપ પ્રકાર કર્યું હશે?

વટાણાની વનસ્પતિ સિવાય કેટલીક વખત એવું જોવા મળ્યું છે, કે $F_1$ નો સ્વરૂપ પ્રકાર તેનાં બંનેમાંથી કોઈ પિતૃને સમાન હોતો નથી અને તેમના બે વચ્ચેનાં લક્ષણ તે સંતતિ ધરાવે છે. તેનું કારણ ..... છે.

મિરાબિલિસમાં લાલ $(RR)$ અને સફેદ $(rr)$ પુષ્પનાં સંકરણ દ્વારા ગુલાબી પુષ્પ ઉત્પન્ન થાય છે. હવે,સફેદ રંગ પુષ્પનું ગુલાબી રંગનું પુષ્પ ધરાવતી વનસ્પતિ સાથે સંકરણ કરાવવામાં આવે, તો તેમનો અપેક્ષિત સ્વરૂપ પ્રકાર ..... હશે.

અપૂર્ણ પ્રભાવિતાના કિસ્સામાં $F_2$ પેઢીમાં સ્વરૂપ પ્રકારમાં એક સંકરણ ગુણોત્તર ..... હશે.

અપૂર્ણ પ્રભુતામાં કયું પ્રમાણ મેન્ડલના એક સંકરણના પ્રયોગ સાથે મળતું નથી?