સ્નેપડ્રેગન ($Antirrhinum$ $sp.$) માં લાલ અને સફેદ ફૂલ ધરાવતા છોડ વચ્ચેના સંકરણમાં,$F_2$ પેઢીમાં લાલ,ગુલાબી અને સફેદ ફૂલ ધરાવતા છોડનું પ્રમાણ કેટલું હોય છે?

  • A
    $1:2:1$
  • B
    $1:0:1$
  • C
    $2:1:1$
  • D
    $1:1:1$

Explore More

Similar Questions

એન્ડાલ્યુશિઅન ફૌલ (મરઘી) શું દર્શાવે છે?

સ્નેપડ્રેગન (Snapdragon) માં સમયુગ્મી લાલ અને સમયુગ્મી સફેદ પુષ્પ ધરાવતા છોડ વચ્ચેના સંકરણના પરિણામે $F_1$ સંતતિમાં પુષ્પોનો રંગ કેવો હશે?

બગીચાના વટાણામાં,સ્ટાર્ચનું સંશ્લેષણ અસરકારક રીતે શેમાં થાય છે?

સ્નેપડ્રેગન ($Antirrhinum$ $majus$) માં,લાલ અને સફેદ પુષ્પ ધરાવતી વનસ્પતિઓ વચ્ચેના સંકરણથી ગુલાબી પુષ્પ ધરાવતી વનસ્પતિ મળે છે. આ શેનું ઉદાહરણ છે?

જ્યારે $RR$ (લાલ) $Antirrhinum$ નું $WW$ (સફેદ) સાથે સંકરણ કરવામાં આવે છે,ત્યારે $F_1$ સંતતિ $RW$ (ગુલાબી) મળે છે. આ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo