સાચી જોડને પસંદ કરો.

  • A

    $F_1$ બેમાંથી એક પિત્તૃ સાથે સામ્યતા દર્શાવે છે - પ્રભાવિતા

  • B

    $F_1$ બંને પિત્તૃની વચ્ચેનાં લક્ષણો દર્શાવે છે. - અપૂર્ણ પ્રભાવિતા

  • C

    $F_1$ બંને પિત્તૃ સાથે સામ્યતા દર્શાવે છે - સહ - પ્રભાવિતા

  • D

    બધા જ સાચાં છે.

Similar Questions

કૉલમ- $I$ માં આપેલ શબ્દને કૉલમ- $II$ માં આપેલ વર્ણન સાથે યોગ્ય રીતે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$

કૉલમ -$II$

$(A)$  પ્રભાવી

$(i)$  ઘણા જનીનો એક જ  લક્ષણનું સંચાલન કરે છે.

$(B)$  સહપ્રભાવીતા

$(ii)$  વિષમયુગ્મી સજીવમાં ફક્ત એક જ જનીન તેની જાતે પ્રદર્શિત થાય છે.

$(C)$  પ્લીઓટ્રોપી (એક જ જનીન દ્વારા  અનેક લક્ષણોની અભિવ્યક્તિ)

$(iii)$  વિષમ યુગ્મી સજીવમાં બંને કારકો પૂર્ણ રીતે તેમની જાતે પ્રદર્શિત થાય છે.

$(D)$  પોલીજનિક આનુવંશિકતા (બહુજનીનિક વારસો)

$(iv)$ એક જ જનીન દ્વારા અનેક  લક્ષણોની અભિવ્યક્તિ   થાય છે.

  • [NEET 2016]

આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.

$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.

$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.

$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.

$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.

$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.  

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનને ઓળખો.

$(1)$ આધુનિક આનુવંશીક વિદ્યાનાં પિતા મેન્ડલને ગણવામાં આવે છે.

$(2)$ ડાઉન્સ સિન્ડ્રોમ લીંગી રંગસુત્રીય ખામી છે.

$(3)$ સીકલસેલ એનિમીયા પોઈન્ટ મ્યુટેશનનું ઉદાહરણ છે.

$(4)$ રંગઅંધતાની ખામી વારસાગત લક્ષણ છે.

$(5)$ ડ્રોસોફીલમાં ત્રીકીય માદા માખી જોવા મળે છે.

નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે જોડાયેલ છે ?

  • [NEET 2018]

યોગ્ય જોડીગોઠવો.

કોલમ - $I$

કોલમ- $II$

$w.$ રૂધિર જૂથ

$a.$ બહુ જનીનિક વારસો

$x.$ ચામડીનો રંગ

$b.$ એન્યુપ્લોઈડી

$y.$ મેન્ડેલીયન ખામી

$c.$ અપૂર્ણ પ્રભાવિતા

$z.$ રંગસૂત્રીય ખામી

$d.$ સિકલ સેલ એનેમીયા

 

$e.$ સપ્રભાવિતા