યોગ્ય જોડીગોઠવો.

કોલમ - $I$

કોલમ- $II$

$w.$ રૂધિર જૂથ

$a.$ બહુ જનીનિક વારસો

$x.$ ચામડીનો રંગ

$b.$ એન્યુપ્લોઈડી

$y.$ મેન્ડેલીયન ખામી

$c.$ અપૂર્ણ પ્રભાવિતા

$z.$ રંગસૂત્રીય ખામી

$d.$ સિકલ સેલ એનેમીયા

 

$e.$ સપ્રભાવિતા

  • A

    $w-e, x-a, y-d, z-b$

  • B

    $w-c, x-a, y-d, z-b$

  • C

    $w-a, x-b, y-c, z-d$

  • D

    $w-b, x-c, y-d, z-e$

Similar Questions

નીચેના વિધાનો વાંચી સાચા વિધાનોને ઓળખો. 


$(1)$ લેથાઈરસ ઓડોરેટસમાં સૌપ્રથમ સહલગ્નતા અને પુનઃસંયોજન સમજવામાં આવ્યું.


$(2)$ કોરેન્સ, શેરમાર્ક અને દ-દ્વિસ દ્વારા મેન્ડેલના કાર્યોનું પુનઃ સંશોધન કરવામાં આવ્યું જે $1860 $માં Publish થયુ.

$(3)$ $T.H.$ મોર્ગનને પ્રાયોગીક જનીનવિદ્યાના પિતા ગણવામાં આવે છે. 

$(4)$ થેલેસેમીયા મેજર દંપતી દ્વારા જન્મ લેતુ બાળક થેલેસેમીયા ગ્રસ્ત બની શકે.

$(5)$ પક્ષીઓમાં માદા સમયુગ્મી અને નર એ વિષમયુગ્મી હોય છે.

$ABO$ રુઘિરજૂથની આનુવંશિકતા ........... પરિસ્થિતિ છે.

$I -$ સંપૂર્ણ પ્રભાવિતા, $\quad II -$ સહ પ્રભાવિતા

$III - $ બહુવૈકલ્પિક વારસો $\quad IV -$ અપૂર્ણ પ્રભાવિતા

આપેલા તમામ વિધાનોને યોગ્ય રીતે વાંચો અને તેમાંથી સાચા વિધાનોની સંખ્યા જણાવો.

$(1)$ વિકૃતિ આનુવંશીક નથી.

$(2)$ નર ડ્રોસોફીલા માખી વ્યતિકરણ દર્શાવતી નથી.

$(3)$ મધમાખીમાં નર મધમાખી દ્વિકિય હોય છે.

$(4)$ ફ્રેમ શિફટ મ્યુટેશનમાં ચોકકસ જગ્યાએ કોઈ એક નાઈટ્રોજન બેઈઝના સ્થાને અન્ય નાઈટ્રોજન બેઈઝ જોડાય છે.

$(5)$ આનુવંશીકતા માટે જનીનો જવાબદાર છે.  

સાચી જોડને પસંદ કરો.

નીચે પૈકી કેટલા વિધાનો સાચા છે?

$(i)$ દરેક જનીન ચોક્કસ લક્ષણને પ્રદર્શિત કરવાની માહિતી ધરાવે છે.

$(ii)$ $\beta$ - થેલેસેમીયા માટે જવાબદાર જનીન દૈહિક રંગસૂત્રની $21$ મી જોડ પર હોય છે.

$(iii)$ જીવવિજ્ઞાનની પ્રક્રિયાને સમજાવવા મેંડલે કરેલ ગણિતનો ઉપયોગ તે યુગના જીવવિજ્ઞાનીઓએ ન સ્વીકાર્યો.