પક્ષીઓના લિંગી રંગસૂત્રો પ્રદર્શિત કરવા માટે નીચેના પૈકી કયું ચિહ્ન વપરાય છે?
$ZZ - ZW$
$XX - XY$
$XO - XX$
$ZZ - WW$
નર વિષમયુગ્મતા જે નવી સંતતીના લીંગ નીશ્ચયન માટે જરૂરી છે, તે નીચેનામાંથી કોનામાં જોવા મળે છે?
નીચેનામાંથી કયાં સજીવમાં માદામાં વિષમયુગ્મકતા જોવા મળે છે ?
તફાવત આપો : એકીય પ્રક્રિયા અને દ્વિકીય પ્રક્રિયા
જો કોઈ એક નિશ્ચિત દંપતીનાં જન્મેલ પ્રથમ સાત બાળક નર હોય તો, આઠમું બાળક પણ નર હશે તેની કેટલી સંભાવના છે?
$(a)$ મનુષ્યમાં નર વિષમયુગ્મી અને માદા સમયુગ્મી છે, સમજાવો. નર સમયુગ્મી અને માદા વિષમયુગ્મી હોય તેવાં ઉદાહરણ આપો.
$(b)$ બાળકનાં લિંગ નિશ્ચયન માટે કોણ જવાબદાર છે ? લિંગ નિશ્ચયનમાં તાપમાનનો ફાળો દર્શાવો.