મોટી સંખ્યામાં કિટકમાં લિંગ નિશ્ચયનની સમસ્યા હલ કરતી વખતે જોવાં મળ્યું કે

  • A

    બધાં અંડકોષમાં લિંગી રંગસૂત્રોનો અભાવ

  • B

    અમુક શુક્રકોષો $X -$ રંગસૂત્ર ધરાવે.

  • C

    બધાં અંડકોષો તથા શુક્રકોષો $X -$ રંગસૂત્ર ધરાવે.

  • D

    અમુક અંડકોષો $X$ રંગસૂત્ર ધરાવે.

Similar Questions

લિંગ સંકલિત જનીનો માટે ફળમાખી વિષમયુગ્મી છે. તેને સામાન્ય માદા ફળમાખી સાથે પ્રજનન કરાવવામાં આવે છે. નર માટેનું વિશિષ્ટ રંગસૂત્ર અંડકોષમાં ............. ના પ્રમાણમાં પ્રવેશે છે.

  • [AIPMT 1997]

હેન્કિંગ દ્વારા કહેવામાં આવેલ $X-$કાય શું છે ?

મનુષ્યમાં લિંગ-નિશ્ચયન કેવી રીતે થાય છે?

$XXY$ જનીન બંધારણ ધરાવતી ડ્રૉસોફીલા માદા માખી હોય છે પરંતુ માણસ આવું જનીન બંધારણ ધરાવતો અસામાન્ય પુરુષ હોય છે. તે દર્શાવે છે કે... .

  • [AIPMT 2000]

નીચેનામાંથી કયાં સજીવો બે પ્રકારના જન્યુઓ ઉત્પન્ન કરે છે?