ઉદર વૃષણતાની સ્થિતિ, કે જેમાં.....
શુક્રપિંડ વૃષણકોથળીમાં ઉતરી આવતા નથી.
શુક્રકોષ જોવા મળતાં નથી.
નર અંતઃસ્ત્રાવ સક્રિય નથી.
અંડપિંડ દૂર કરાય છે.
જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?
માનવમાં કયું કોષીય સ્તર નાશ પામે છે અને પુનઃસર્જન પામે છે ?
ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.
માસિકચક્રના કયા દિવસે $LH$ અને $FSH$ ની સાંદ્રતા મહત્તમ હોય છે?
લેડીંગ કોષોનું સ્થાન અને સ્ત્રાવ