ગર્ભકોષ્ઠી છિદ્ર એ .............. છે.
ચેતાનાલીનું છિદ્ર
આંત્રકોઇનું છિદ્ર
ભૃણનો ભાવિ અગ્ર છેડો
ગર્ભકોઇમાં જોવા મળે
માનવ માદામાં રજોદર્શન શેના વ્યવસ્થાપન દ્વારા જુદુ પડે છે ?
કોનામાં સૌથી નાનાં શુક્રકોષ જોવા મળે છે ?
વૃષણકોથળી શરીરના તાપમાનની સાપેક્ષે શુક્રપિંડોનું તાપમાન કેટલું નીચુ લાવે છે ?
નીચેનામાંથી શુક્રકોષનો કયો ભાગ હાયલ્યુરોનીડેઝ ઉત્સેચક ઘરાવે છે?
ગર્ભાશયનાં સંકોચનને અવરોધવું અને રોકવું અને રક્તસ્ત્રાવ તથા ખેંચાણ શરૂ થાય છે. ઋતુચક્રમાં