માનવમાં કયું કોષીય સ્તર નાશ પામે છે અને પુનઃસર્જન પામે છે ?

  • A

    ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ

  • B

    આંખનું કોર્નિયા

  • C

    ત્વચાનું અધિસ્તર

  • D

    રૂધિરવાહિનીનું અંતઃઅધિચ્છદ

Similar Questions

માસિકચક્રનાં તબક્કાઓ -

અંડકોષપાત પછી ગ્રાફીયન પુટિકા શેમાં ફેરવાય છે? .

  • [AIPMT 1999]

એન્ટ્રમ એ શેનામાં આવેલું પોલાણ છે ?

નીચેનામાંથી નર સહાયક વાહિનીઓનો સેટ ક્યો છે?

નીચેનાં લેબલ કરેલા ક્યાં ભાગ શુક્રકોષને ફલન માટેનાં હલનચલન માટેની સરળતા માટે શક્તિ ઉત્પન્ન કરે છે?