લેડીંગ કોષોનું સ્થાન અને સ્ત્રાવ
યકૃત - કોલેસ્ટેરોલ
અંડપિંડ - ઈસ્ટ્રોજન
શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન / એન્ડ્રોજન્સ
સ્વાદુપિંડ - ગ્લેકાગોન
મોટા ભાગનાં પ્રિ-મેચ્યોર બાળકનાં શુક્રપિંડનું સ્થાન ક્યાં હોય છે ?
યુગ્મનજ સંપૂર્ણ ગર્ભકોષ્ઠીખંડમાં વિભાજીત થાય તે વિખંડનનો પ્રકારને ....... કહે છે.
પતંગિયું, મોથ, મધમાખી અને ભૃંગકીષ્ટ કયા પ્રકારનાં ઈંડા મુકે છે ?
મનુષ્યમાં શુક્રાણુનો કયો ભાગ અંડકોષમાં પ્રવેશે છે ?
શુક્રકોષનો મૂત્રવાહિની સુધીનો સાચો માર્ગ દર્શાવો.