જો માનવની શુક્રવાહિની કાપવામાં આવે તો?
શુક્રકોષો કોષકેન્દ્ર વગરનાં બનશે
શુક્રકોષજનન જોવા મળશે નહિં
શુક્રકોષ વિહીન વીર્ય મળશે
શુક્રકોષ ગતિશીલ બનશે નહિં
લેડિગના કોષનું સ્થાન અને સ્ત્રાવ અનુક્રમે કયા છે ?
અંડકમાં જરદીનું પ્રમાણ અને તેની વહેંચણીમાં ફેરફાર થાય તો કોને અસર થાય ?
શુક્રકોષમાં કણાભસૂત્રનું સ્થાન જણાવો.
શુક્રકોષજનનનો સૌથી લાંબો તબક્કો કયો ?
શુક્રવાહિની અને શુક્રોત્પાદક નલિકાઓનાં જોડાણથી બનતી નલિકા કઇ છે ?